Kavi Shree Daad Govt. Arts & Commerce College, Paddhari
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ./બી.કોમ. સેમેસ્ટર - ૧ નાં વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ ની માર્કશીટ પરત લેવા બાબત

09/12/2021

બી.એ./બી.કોમ. સેમેસ્ટર - ૧ નાં વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ ની ઓરીજીનલ માર્કશીટ પરત લેવા માટે કોલેજ બારી નં-૧ વિદ્યાર્થીએ જાતે આવ્વાનું રહેશે. અન્ય વિદ્યાર્થીને માર્કશીટ આપવામાં આવશે નહીં.
તારીખ : ૧૦/૧૨/૨૦૨૧ થી ૧૧/૧૨/૨૦૨૧ સમય : ૧૦:૦૦ થી ૧૨:૦૦ સુધી