Kavi Shree Daad Govt. Arts & Commerce College, Paddhari
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

આર્ચરી સ્પર્ધામાં આંતર યુનિવર્સિટી કક્ષાએ ભાગ લેતા કોલેજના વિદ્યાર્થી

આર્ચરી સ્પર્ધામાં આંતર યુનિવર્સિટી કક્ષાએ ભાગ લેતા કોલેજના વિદ્યાર્થી

22/02/2022
PADDHARI

કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, પડધરીના વિદ્યાર્થી ઝખરા તોફીક હનીફભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ચરી ટીમમાં પસંદ થઈ આંતર યુનિવર્સિટી કક્ષાએ ચંદીગઢ યુનિવર્સિટી-મોહાલી (પંજાબ) ખાતે તારીખ. ૨૨/૦૨/૨૦૨૨ થી ૨૮/૦૨/૨૦૨૨ સુધી સ્પર્ધામાં ભાગ લઇ સારો દેખાવ કરી કોલેજનું નામ રોશન કરવા બદલ આ કોલેજના આચાર્યશ્રી શ્રીમતી.ડૉ.નીલા ઠાકર, દ્વારા અભિનદન પાઢવવામાં આવેલ. તેમજ શારીરિક શિક્ષણ કૉ-ઓડીનેટર ડૉ. સંદીપકુમાર વી. વાળા દ્વારા તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તથા કૉલેજના તમામ ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ, દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.